બે માળનું મકાન વેચવાનું છે....

₹ 4500000

Additional Details :

ગણેશવાડી, ગેસ ગોડાઉન પાછળ, સાવરકુંડલા.

Description:

પહેલા માળે બે રૂમ, હોલ, કીચન, બંને રૂમમાં અટેચ ટોઇલેટ, બાથરૂમ, નીચેના વિભાગમાં બે રૂમ, હોલ, કીચન, દુકાન, લેટ્રીન, બાથરૂમ, ફોરવ્હીલ પાર્કીંગ, ગેસ લાઈન કનેકશન, પાણીનો ઉપર મોટો ટાંકો તથા નીચે ૭૦૦૦ લી. નો પાણીનો ટાંકો, ફુલ ફર્નિચર ગણેશવાડી, ગેસ ગોડાઉન પાછળ, સાવરકુંડલા.