Additional Details :
જેસરરોડ, નંદીગ્રામ સોસાયટી પાછળ, કૃષ્ણકુંજ સોસાયટીની બાજુમાં,
Description:
જેસરરોડ, નંદીગ્રામ સોસાયટી પાછળ, કૃષ્ણકુંજ સોસાયટીની બાજુમાં,
સાઇઝ : 16x40 ફુટ, નીચે હોલ, બેડરૂમ, કીચન,
ઉપર એક રૂમ અને એટેચ ટોઇલેટ બાથરૂમ,
બાંધકામ રજાચિઠ્ઠીવાળુ હોવાથી બેંકમાં હોમલોનની સરળતા રહેશે.