Additional Details :
ઓર્ગેનિક ખાતર
Description:
Organic Manure આ ખાતર Indoor Plants, Outdoor Plants, Terrace Garden, Kitchen Garden માટે વપરાય છે.
જય રામનાથ વર્મી કમ્પોસ્ટ એ પોષક તત્વોથી ભરપુર ગાર્ડનીંગ Supplements છે. જય રામનાથ વર્મી કમ્પોસ્ટ છોડને ૩૦ થી ૪૦ દિવસ સુધી પોષણ પુરૂ પાડે છે. આ ખાતર સુક્ષ્મજીવાણુંઓથી સમૃધ્ધ હોય છે. જય રામનાથ વર્મી કમ્પોસ્ટ ૧૪ મહત્વપૂર્ણ ખનિજોનું અનોખું મિશ્રણ ધરાવે છે. આ ખાતરનો ઉપયોગ પાંદડાની પુષ્કળ વૃધ્ધિ અને સારા લીલા રંગ માટે થાય છે. જય રામનાથ વર્મી કમ્પોસ્ટ છોડ અને વૃક્ષોને જીવન ઊર્જા આપે છે.
આ ખાતર ૧૦૦% છે. ફળ, ફૂલ, શાકભાજી, તેલબીયા, કઠોળ, વૃક્ષો વગેરેમાં ઉપયોગી છે. ૧૦૦% શુધ્ધ અને ઓર્ગેનિક ખાતર. દરેક ફૂલ-છોડ : ગુલાબ, જાસુદ, મોગરો, પારીજાત, ચંપો, ગલગોટા વગેરે.....
દરેક ફળ-ઝાડ : આંબો, લીંબુ, ચીકુ, કેળ, સીતાફળ, જામફળ, દાડમ, તરબુચ, પપૈયા, નાળીયેરી વગરે..... જય રામનાથ વર્મી કમ્પોસ્ટ Kitchen Garden અને Terrace Garden માટે ઔષધિય સમાન છે.
જય રામનાથ વર્મી કમ્પોસ્ટ પર્યાવરણને અનુકૂળ ખાતર છે. જય રામનાથ વર્મી કમ્પોસ્ટ દ્વારા Kitchen Garden અને Terrace Garden માટે નિ:શુલ્ક માર્ગદર્શન ઉપલબ્ધ છે. સમય : ૧૦થી ૬ *Garden Consultant*