ગોંદરા પાસે મકાન વેચાણથી આપવાનું છે...

₹ 8000000

Additional Details :

ગોંદરા પાસે મકાન વેચાણથી આપવાનું છે...

Description:

65X40 ફુટ બાંધકામ, બે માળ, ઉપરનો હોલ 60x40, નીચેનો હોલ 45X40 + ઓફીસ, પાર્કીંગ, પાણીની ફુલ સગવડતા, હીરાના કારખાના અથવા બીજા ધંધા કે ગોડાઉન માટે ઉપયોગી 18 H.P. GEB કનેકશન, દસ્તાવેજવાળુ વેચાણથી આપવાનું છે... ઝીંઝુડા ગેઈટ, ગોંદરા પાસે, પાણીના ટાંકા પાછળ, સાવરકુંડલા.