હીરો હોન્ડા સીડી ડોન

₹ 17500

Additional Details :

હીરો હોન્ડા સીડી ડોન ગાડી વેચવાની છે

Description:

કંપ્લેટ ગાડી હીરો હોન્ડા સીડી ડોન પાવર ફુલ એન્જિન ટોપ કન્ડીશન વીમો પારસિંગ ચાલુ ફિક્સ ભાવ 17500છે ભાવમાં ફેરફાર થાશે એટલે જેને ગાડી લેવાની હોય એજ કોલ કે મેસેજ કરે મોબાઇલ નંબર:-9484802740નંબર ઉપર કોલ કરવો એડ્રેસ શ્રીજી નગર હાથસની રોડ ખોડીયાર ચોક સાવરકુંડલા  ગાડીનો વીમો પારસિંગ ચાલુ છે ગાડીની આગળ પાછળ ની લાઈટ ચાલુ છે ગાડીના આગળ પાછળ ના બંને ઇનડીકેટર ચાલું છે ગાડીમાં બેટરી નવી છે ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી.