ગુરુકુળથી નજીક મકાન વેચવાનું છે...

₹ 5000000

Additional Details :

ગુરુકુળથી નજીક

Description:

બે માળ, ચાર રૂમ, રસોડુ, મોટુ ફળીયું, ૨૦૦ વાર જગ્યા, કોર્નરનું મકાન, હવા ઉજાસવાળું, ફુલ પાણીની સગવડતાવાળુ તથા સ્વામિનારાયણ ગુરુકુળથી નજીક, સાવરકુંડલા.