મણીભાઈ ચોક મકાન વેચવાનું છે..

₹ 2800000

Additional Details :

મણીભાઈ ચોક

Description:

ર માળનું મકાન નીચે ૪ રૂમ, કીચન, સંડાસ, બાથરૂમ, મોટી ઓસરી ઉપર ૨ રૂમ, કીચન, સંડાસ, બાથરૂમ, સ્વતંત્ર હવા ઉજાસવાળુ તથા ફુલ સગવડતાવાળુ, વ્યાજબી ભાવે, ટાઇટલ કલીયર લોન થઇ જશે. સ્થળ : મણીભાઈ ચોક, કન્યાશાળા પાછળ