મહુવારોડ, બે માળનું મકાન વેચવાનું છે.

₹ 3500000

Additional Details :

નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ એવી સોસાયટીમાં બે માળનું મકાન વેચવાનું છે.

Description:

નોકરીયાત વર્ગ માટે શ્રેષ્ઠ એવી સોસાયટીમાં બે માળનું મકાન વેચવાનું છે.  - ફર્નીચર POP અને પાણીની ફુલ સગવડતા સાથે - વિશાળ ફળીયુ, પાણીનો Underground tank પાણીની મોટર સાથે  ખોડીયાર પાર્ક સોસાયટી, મહુવારોડ, સાવરકુંડલા લોન કરાવી આવકાર્ય છે.